Home
»
»Unlabelled
» સમાજમાં દસ પ્રકારના માણસો
દુર્ભાગ્યવશ, સમાજમાં દસ પ્રકારના માણસોને,મેં હંમેશાં "બહુમતિ"માં જોયા છે :(1) બોલીને આબાદ થનારા કરતાં, બોલીને બરબાદ થનારા !
(2) પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા કરતાં, પ્રયાસોના અભાવે જ નિષ્ફળ ગયેલા !
(3) પકડાઈ ગયેલા ગુનેગારો કરતાં, નહીં પકડાયેલા ગુનેગારો !
(4) શારીરિક અપંગતા ધરાવનારા કરતાં, માનસિક અપંગતા ધરાવનારા !
(5) વિજ્ઞાનશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનારા કરતાં, વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનારા !
(6) દીકરીને મહત્વ આપનારા કરતાં, દીકરાને મહત્વ આપનારા !
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો