મિત્રો અહીં ધોરણ -૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનાં 
તમામ પાઠની ક્વીઝ મુકવામાં આવી છે 
જે દરેક વખતે એટલેકે જયારે જયારે રમશો ત્યારે નવા નવા 
પ્રશ્નો આવશે આ ક્વીઝો માં ઘણીખરી બાબુભાઈ પટેલે પણ બનાવી છે.આપ ને જો ખરેખર ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ કરજો અમારા કામ કરવાના ઉત્સાહ માં વધારો થશે.

તા.ક. થોડાજ સમયમાં સામાજિકવિજ્ઞાનની અને ગણિત વિષયની ક્વીઝો મુકવામાં આવશે 
તો મુલાકાત લેતારેજો ------------    આભાર સહ બલદેવપરી   


OTHER QUIZ 


4 ટિપ્પણી(ઓ):

  1. નમસ્કાર બળદેવભાઈ.
    તમે એક સાથે બધી ક્વીઝ મેળવવાની સરસ સગવડ કરી આપી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. Really wonderful and fabulous efforts to creat a good learning to the students who feel boring to learn science. Go head and congratulation.
    -Rajesh Jethwa
    Smt. R. J. Kaneriya school

    જવાબ આપોકાઢી નાખો
  3. Sir..
    Thank You Very Much ...તમારા બ્લોગ પરથી મને ઘણું બધું જાણવા મળ્યું તેમજ શીખવા મળ્યું..આશા છે કે તમારૂં Guidance આ જ રીતે મળતું રહે.ક્વીઝ બહુ જ સરસ છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. Sir....
    Thank You very Much..
    આપનો બ્લોગ ખુબજ સરસ છે.Wonderful effort..

    જવાબ આપોકાઢી નાખો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top