XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?

ઉપરનો સવાલ ઘણા મિત્રો પૂછે છે.


મને આજે ખુબ સરસ ઉતર મળી ગયો છે. તે તમારી સાથે શેર કરું છું. 


વિન્ડો-૭ માં ખુબજ સરળતાથી કામ કરી શકે છે,


પણ XP માં તેમ થતું નથી. 



આ માટે થોડા ફેરફાર કરવા પડે છે. 

આ સેટિંગ્સ કરો એટલે XP માં પણ ગૂગલ ગુજરાતી ઇનપુટ ટૂલ્સ કામ કરશે. 

જવાબમાં આ પોસ્ટ કરું છું. આ સમસ્યા તમારે પણ હોય તો ઉકેલ 

મળી શકે. 

સાથે ગુજરાતી ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો.


આ લેખ કમલેશ ભાઈ દ્વારા edusfar na સહયોગ થી મુકેલ છે 

http://www.google.com/inputtools/windows/windowsxp.html




0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top